આ ઘટનામાં એક 56 વર્ષના વ્યક્તિએ 32 વર્ષની મહિલાનો જીવ લઇ લીધો હતો.
આ ઘટનામાં એક 56 વર્ષના વ્યક્તિએ 32 વર્ષની મહિલાનો જીવ લઇ લીધો હતો.
મુંબઈમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના
મુંબઈમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના
ગુસ્સામાં આવેલા આરોપીએ તેનો જીવ લઈ લીધો હતો.
ગુસ્સામાં આવેલા આરોપીએ તેનો જીવ લઈ લીધો હતો.
આરોપી છેલ્લા બે ત્રણ દિવસથી કુતરાઓને કંઈક ખવડાવતો નજરે પડી રહ્યો હતો
પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસના જણાવ્યા અનુસાર, મનોજ અને સરસ્વતી વચ્ચે કોઈ મુદ્દાને લઈને ઝઘડો થઈ ગયો હતો
કટર વડે તેના શરીરના નાના નાના ટુકડા કરી નાખ્યા હતા.