વિદેશ પ્રવાસનું સપનું બધા જ લોકોનું પૂરું થતું નથી.

નેપાશ ખૂબ જ સુંદર દેશ છે. પર્વતોથી ઘેરાયેલા આ દેશમાં મંદિરો સહિત અનેક ફરવાની જગ્યાઓ છે.

નેપાળમાં કાઠમંડુ, પોખરા, નાગરકોટની મુલાકાત લઈ શકાય છે.

શ્રીલંકા પણ સૌંદર્યથી ભરપૂર દેશ છે. શ્રીલંકામાં કોલંબોની નાઇટલાઇફ ખૂબ પ્રખ્યાત છે.

ભુટાન એક નાનકડો પણ સુંદર દેશ છે. અહીંની સુંદરતા તમારી યાત્રાને વધુ યાદગાર બનાવશે.

ભુતાનનું પારો શહેર સૌથી સુંદર શહેર છે. અહીંના પ્રાચીન સ્થાપત્ય પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષે છે.