આ વાવાઝોડાની અસર 50 વર્ષમાં સૌથી મોટી છે તેમજ ગાજવીજ અને ધૂળના તોફાનો આવી શકે છે

ગાજવીજ અને ધૂળના તોફાનો આવી શકે છે સાથો સાથ કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ થઈ શકે છે

દ્વારકા અને માંગરોળમાં વર્તાશે સૌથી વધારે અસર

દરિયો તોફાની બનશે અને ભારે કરંટ જોવા મળશેઃ અંબાલાલ

બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિયઃ અંબાલાલ પટેલ

વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે.

આગામી 12થી 16 જૂન દરમિયાન ગુજરાતના કેટલાકભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે.