બીરબલ ભારતના ઇતિહાસમાં એક પ્રસિદ્ધ નાયક હતા.
તેઓ મુઘલ સમ્રાટ અકબરના દરબારના દરબારી અને સલાહકાર હતા.
તે અકબરના સૌથી વિશિષ્ટ અને ઉપયોગી મંત્રી હતા.
બીરબલ નું ઓરીજનલ નામ મહેશ દાસ હતું.
તેઓનો જન્મ ઉત્તર પ્રદેશના ફતેહપુરના સિકરી માં થયો હતો.
એમની સલાહ અને વિચાર ખૂબ જ સમજદારીઓથી ભરેલા હતા
અકબર તેમને તેમના તમામ કલાકારો માંથી ઉત્કૃષ્ટ સલાહકાર માનતા હતા.
તેમની વાર્તાઓ આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે.