બહારનું ખાતા પહેલા આ વિડીયો જોઈ લેજો..! રેસ્ટોરન્ટમાં મહિલાના સૂપમાંથી નીકળ્યો મરેલો ઉંદર… વિડીયો જોઈને તમને પણ ચીતરી ચડશે…

Published on: 4:18 pm, Wed, 22 March 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે બહારનું ખાતા પહેલા 100 વખત વિચારશો. મિત્રો દેશભરમાંથી લોકો રજાના દિવસોમાં પોતાના પરિવાર સાથે અથવા તો પોતાના પાર્ટનર સાથે હોટલ કે રેસ્ટોરન્ટમાં શાનદાર ડિનર કરવા માટે જતા હોય છે.

NYC Health Department Shuts Down Korean Restaurant Sued For Rat In Soup - Newsonyx

ત્યાં પોતાનું મનપસંદ ખાવાની વસ્તુઓનો ઓર્ડર આપતા હોય છે અને પોતાના પરિવાર સાથે હસી મજાક કરીને પોતાનો દિવસ ખૂબ જ સુંદર બનાવતા હોય છે. પરંતુ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાવાની વસ્તુ માંથી જીવ જંતુઓ નીકળતા હોય છે.

Nueva York: pareja encuentra una rata en su sopa, termina en urgencias médicas y presenta demanda contra restaurante | RPP Noticias

જેના વિડીયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેઓ જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં રેસ્ટોરન્ટમાં એક મહિલાના સૂપ માંથી એવી વસ્તુ નીકળી કે વિડિયો જોઈને તમને પણ ચીતરી ચડશે.

મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાના સૂપમાંથી મૃત્યુ પામેલો ઉંદર નીકળ્યો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સૂપમાં મરેલો ઉંદર જોઈને મહિલાના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વિડિયો યુનાઇટેડ સ્ટેટનો છે.

અહીં મેનહટનમાં કોરિયાટાઉન રેસ્ટોરન્ટ ગામિયોકમાં જોવા મળ્યું છે. અહીં આવેલા બે ગ્રાહકોનો દાવો છે કે તેમના સુપમાંથી એક મૃત્યુ પામેલો ઉંદર મળી આવ્યો છે. જે માટે તેઓએ રેસ્ટોરન્ટ સામે કેસ પણ દાખલ કર્યો છે. જેના કારણે હાલમાં રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Eunice L Lee (@eunichiban)

ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઉલમાં ભરેલા સૂપમાં એક મરેલો ઉંદર જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર eunichiban નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બહારનું ખાતા પહેલા આ વિડીયો જોઈ લેજો..! રેસ્ટોરન્ટમાં મહિલાના સૂપમાંથી નીકળ્યો મરેલો ઉંદર… વિડીયો જોઈને તમને પણ ચીતરી ચડશે…"

Leave a comment

Your email address will not be published.


*