ચાલુ બાઈક પર યુવક અને યુવતી એકબીજા સાથે કરી રહ્યા છે એવું કે, જુઓ વિડિયો

181

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચાલુ બાઈક પર પ્રેમનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ એક કપલ ચાલુ બાઈક માં ફિલ્મી અંદાજમાં પ્રેમ કરી રહી છે.  અને આ પ્રેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કપલ બાઇક પર જઇ રહ્યું છે પરંતુ યુવતી યુવકની પાછળ બેસવાની જગ્યાએ આગળ યુવકના ખોળામાં બેસી ગઈ છે અને ચાલુ બાઇકે રસ્તા પર પ્રેમ કરી રહ્યા છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પાછળ આવેલી એક કાર ચાલકે પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે. મળતી માહિતી મુજબ આ વિડીયો મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલનો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી બાઈક ની ટાંકી પર બેસીને બાઈક પર બેસેલા યુવક સાથે પ્રેમ કરી રહી છે. આ વિડીયો ભોપાલના વીઆઆપી રોડ પરનો છે. આ વિડીયો પોલીસ પાસે પહોંચતા પોલીસે બાઈક પર સવાર યુવક અને યુવતીની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!