વિઠ્ઠલભાઈ રાદડિયા આ કારણસર પોતાની દરેક કાર પાછળ “વૈભવ” લખાવતા..! કારણ જાણીને આંખોમાં આંસુ આવી જશે…

Published on: 2:05 pm, Mon, 24 April 23

ગુજરાતના લોકપ્રિય નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા ના અવસાનને 29 જુલાઈ ના રોજ બે વર્ષ પૂરા થશે. ત્યારે તેના ચાહકો જુદી યાદોનુ સ્મરણ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાના તમામ વાહનોની ઉપર વૈભવ એવું નામ લખાવ્યું છે. તેઓ શા માટે વૈભવ લખાવતા હતા તે જાણવું પણ રસપ્રદ છે, વિઠ્ઠલભાઈ રાદડિયા ને કુલ ચાર પુત્રો હતા.

વિઠ્ઠલ રાદડિયા પોતાના બધાં જ વાહનો પર કેમ લખાવ્યું છે 'વૈભવ' નામ? જાણો કારણ - One Gujarat

જેમાંથી સૌથી નાનો પુત્ર વૈભવ હતો અને તે વિઠ્ઠલભાઈ રાદડિયા ને ખુબ વ્હાલો હતો. જે ખૂબ નાની વયે મૃત્યુ પામ્યો હોવાથી વિઠ્ઠલભાઈ રાદડિયા આઘાતમાં સરી પડ્યા હતા. જ્યારે અન્ય એક દીકરાનો હાર્ટ અટેકથી મૃત્યુ થયું હતું અને તે દીકરાના ઘરે એક બેબી અને એક બાબો એમ બે સંતાન હતા.

વિઠ્ઠલ રાદડિયા પોતાના બધાં જ વાહનો પર કેમ લખાવ્યું છે 'વૈભવ' નામ? જાણો કારણ - One Gujarat

દીકરાના મૃત્યુ પછી પુત્રવધુ ને પોતાની દીકરીની જેમ રાખતા અને થોડા સમય બાદ પુત્ર વધુ મનીષા ના લગ્ન ધૂમધામથી કરાવ્યા હતા. ત્યારબાદ થોડા સમય બાદ તેમના પાંચ વર્ષનો દીકરો પણ કેન્સરના કારણે મૃત્યુ પામ્યો હતો. આમ એક પછી એક અનેક આઘાતો વિઠ્ઠલભાઈ રાદડિયા સહન નહોતા કરી શકતા.

IFFCO elects Vitthal Radadiya as new vice-chairman - Times of India

જેના કારણે તેમની તબિયત પણ બરોબર નહોતી રહેતી અને આવી સ્થિતિમાં તો તેનો નાનો પુત્ર વૈભવ ને કોઈ હિસાબે ભૂલી શકતા નહોતા અને તેની દરેક ગાડીમાં વૈભવ નામ લખાવ્યું હતું. વિઠ્ઠલભાઈ રાદડિયા એ પોતાના પુત્ર વૈભવની યાદમાં તેની દરેક ગાડીમાં વૈભવ નામ લખાવતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વિઠ્ઠલભાઈ રાદડિયા આ કારણસર પોતાની દરેક કાર પાછળ “વૈભવ” લખાવતા..! કારણ જાણીને આંખોમાં આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*