નશાની હાલતમાં રોડ પર ટલ્લી થઈને આળોટતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…જુઓ વિડિયો…

217

કેટલાય લોકો નશો કરીને નશાની હાલતમાં નવી વાતો કરે છે ત્યારે તેઓ જ એક યુવતી નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 3 ઓગસ્ટે રાત્રે પુના ના રસ્તા પર એક યુવતી નશાની હાલતમાં આટા ફેરા કરી રહી હતી. આ યુવતીના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ તિલક રોડના હીરાબાગ ચોક પાસે એક યુવતી નશાની હાલતમાં ભારે હંગામો મચાવ્યો હતો. આ યુવતી રસ્તા પર આળોટી રહી હતી. તેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયું હતું.

નશાની હાલતમાં પોતાની મોજ મસ્તીમાં રસ્તા પર પકડી રહી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘટનાને એક મોટી સમસ્યા હતી કે એક સાદી છોકરી નશામાં ફેરવાઈ હતી અને રસ્તા પર હંગામો મચાવી રહી હતી.

તેના પરથી અંદાજ લગાવી શકીએ કે કદાચ તેને પહેલેથી જ દારૂ પીધો હશે અને ત્યારબાદ પોતાના પર કાબૂ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસ દ્વારા નશામાં ટલ્લી થઈ ગયેલી યુવતીને સમજાવવામાં આવી પરંતુ યુવતી પર કોઈ અસર થઇ ન હતી. અને આ યુવતી કોણ છે તેના વિશે હજુ પણ કોઈપણ પ્રકારની જાણકારી મળી નથી.

આ વિડીયો @anishbendre નામના યુવકે પોતાના ટ્વિટર એકાઉન્ટ માં મુક્યો છે. અને આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!