ભાજપના દિગ્ગજ નેતા કુવરજી બાવળીયા એ કોળી સમાજના પ્રમુખ સાથે કર્યું આ કાર્ય, લેટર આવ્યો સામે.

272

અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુવરજી બાવળીયા નો એક લેટરપેડ સામે આવ્યો છે.જેમાં ગુજરાત કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કોળી સમાજના પ્રમુખ કુવરજી બાવળીયા એ ચંદ્રવદન પીઠાવાલા ને હોદ્દા પરથી દૂર કર્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે કોળી સમાજમાં આ લેટર ને લઈને વિવાદ સર્જાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.રાષ્ટ્રીય કોળી સમાજના પ્રમુખ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ગુજરાતના કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલા ને સસ્પેન્ડ કર્યા છે.

ગુજરાત કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલા લેટરપેડ નો ઉપયોગ ખોટી રીતે કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા ખેડૂત આંદોલન ને પીઠાવાલા ટેકો આપ્યો હતો અને LRD ના જવાનોને પણ પીઠાવાલા ટેકો આપ્યો હતો જેને લઇને કુવરજી બાવળીયા.

એ ચંદ્રવદન પીઠાવાલા ને પત્ર લખ્યો છે અને જેમાં તેમને સસ્પેન્ડ કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.માહિતી અનુસાર ચંદ્રવદન પીઠાવાલા નું કેવું છે,કુવરજી બાવળિયા નુ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન મહિનામાં પૂર્ણ થઈ ગયો છે.

જેથી તેમને આવો કોઈ પણ નિર્ણય લેવાની સત્તા નથી.હજુ સુધી મને કોઇ લેટર મળ્યો નથી અને મેં લેટરપેડ નો દુરુપયોગ કર્યો હોય તો તેમને સાબિત કરવાનું છે.ભાજપના દિગ્ગજ નેતા કુવરજી બાવળીયા એ કોળી સમાજના પ્રમુખ સાથે કર્યું આ કાર્ય, લેટર આવ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!