કૃષિ ઉપકરણ બનાવતી ભારતીય કંપની મહિન્દ્રા એ વાઈરસની બીજી લહેર વચ્ચે ટ્રેક્ટર ખરીદનાર નવા ગ્રાહકો માટે નવી જાહેરાત કરી છે. કંપનીએ નવા ટ્રેક્ટર ખરીદનારા ખેડૂતોને એક લાખ રૂપિયાનો હેલ્થ ઈનસ્યોરન્સ અને પ્રિ એપૂવદ ઈમરજન્સી ફાઇનાન્સિયલ સપોર્ટ આપવાની જાહેરાત કરી છે.
કંપની અને તેમા પ્રોટેક્ટ કોવિડ 19 પ્લેનમાં નવા ગ્રાહકો આ સ્કીમ બહાર પાડી છે. કંપનીનું કહેવું છે કે તેનો ઉદ્દેશ મહિન્દ્રા નવા ટ્રેક્ટર નો ઉદેશ ગ્રાહકો અને તેના પરિવારને વાઇરસની અસર થી બચવાનો છે.
મહિન્દ્રાએ જણાવ્યું કે આ પ્લાનમાં યુનિક કોવિડ 19 મેડીક્લેમ પોલિસી દ્વારા ગ્રાહકોને એક લાખ રૂપિયાનુ હેલ્થ કવર આપવામાં આવી રહ્યું છે. સાથે જ જો વાયરસથી સંક્રમિત થઈ જાય છે.
તો હોમ કવોરન્ટાઈન બેનિફિટ્સ આપવામાં આવશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કોવિડ 19 પ્લાન વાયરસથી સંક્રમિત ગ્રાહકોની સારવારમાં આવતા ખર્ચ માટે પ્રિ એપુવડ લોન તરીકે રકમ ઉપલબ્ધ કરાવશે.
કંપનીનું કહેવું છે કે તે જીવના નુકસાનના મામલે મહિન્દ્રા ગ્રાહક ને લોન નો વીમો કરશે. સિક્કા એ જણાવ્યું કે આ પ્લાન ખેડૂતોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવેલ નવી પહેલ છે.
આ મુશ્કેલ સમયમાં પણ સકારાત્મક પરિવર્તન લાવવા માટે અમે તેમની સાથે ઊભા છીએ. તેમને જણાવ્યું કે એમ પ્રોટેક્ટ સાથે અમે કોવિડ સાથે સંબંધિત ઘટનાની અસર ઘટાડવા માટે તેમની સેવા કરવાની તક મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment