દેશમાં અનલોકના કારણે દેશમાં કોરોના ની સંક્રમણની બીજી લહેર નબળી પડી અને શહેરને પણ નબળી પાડવા માટે કેન્દ્ર સરકારે અનલોકની પ્રક્રિયામાં મહત્વ ના સુધારા કરશે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે એક અઠવાડિયામાં ઓછામાં ઓછા પોઝિટિવ કેસ નો રેટ પાંચ ટકા ઓછો અને કુલ વસ્તી લગભગ 70 ટકા લોકોને વેક્સિનેશન થઈ ચૂક્યો હોવું જોઈએ.
અને જિલ્લાઓમાં મોટાભાગના પ્રતિબંધો પર છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશની કુલ વસ્તીમાં થી ૭૦ ટકા લોકોનું રસીકરણ થઈ જવું જોઈએ. દેશમાંથી જાહેર ને રોકવા માટે પાંચ ટકાથી ઓછા પોઝિટિવ રેટ વાળા જિલ્લાઓને થોડીક રાહત આપવામાં આવશે.
અને આ બધા જિલ્લાઓમાં ધીરે ધીરે તમામ વસ્તુઓ ખોલવી પડશે. તમામ જિલ્લાઓને કોરોના ની તમામ guidance ફોલો કરવી પડશે. અને જિલ્લાઓમાં ઓછામાં ઓછા ૭૦ ટકા થી વધારે લોકોનું વેક્સિન કરણ થવું જોઈએ.
દેશમાં 344 જિલ્લાઓમાં કોરોના સંક્રમણ નો દર પાંચ ટકાથી ઓછો થઈ ગયો છે. અને સતત એક્ટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એપ્રિલના અંતમાં તો જિલ્લામાં 10 ટકાથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધ્યો હતો.
ત્યારે આજે 239 જિલ્લાઓમાં. એમાં 10 ટકાથી વધારે સંક્રમિત દર છે. 145 જિલ્લાઓમાં આ 5 ટકાથી 10 પોઝિટિવ રેટ છે. અને ત 350 જિલ્લાઓમાં કોરાના નો રેટ 5 ટકાથી ઓછો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment