આજકાલ નો પ્રેમ આંધળો બની ગયો છે,ત્યારે કહેવાય છે કે પ્રેમ એક અદ્ભુત લાગણી છે. પ્રેમમાં કોઈ પણ પ્રકારનો ધર્મ,જાતિ કે સરહદો નડતી નથી અને નાત-જાત બધું જ ભૂલીને લોકો પ્રેમમાં સાત સમુંદર પાર કરી જતાં હોય છે. એવામાં આજે આપણે એક અનોખા લગ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક છોકરી પોતાના પ્રેમ માટે રશિયાથી રશિયા છોડીને ભારત આવી પહોંચી.
વિસ્તૃતમાં જણાવીશ તો રશિયાની આ યુવતી જેની ઇન્દોરના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. તેથી તે રશિયા છોડીને પોતાના પ્રેમી માટે ભારત આવી પહોંચી હતી. રશિયાની યુવતીનું નામ લેના અને ઈન્દોરમાં રહે તો ઋષિ એકબીજાને પ્રેમ કરતા હતા તેથી તેમણે લગ્ન કરવાનું વિચાર્યું.
આ બંને વિશે વિસ્તૃતમાં જણાવીશું આ બન્નેની પહેલી મુલાકાત રશિયાના સેન્ટ પીટર્સબર્ગ માં થઈ હતી. તેઓ એકબીજાને ફોટોગ્રાફી દરમ્યાન મળ્યા હતા તેમાં તેઓ બંને મિત્ર બની ગયા. જ્યારે ઋષિ ભારત આવ્યો ત્યારે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતો કરવાનું ચાલુ રાખ્યું હતું.
એવામાં બંને વચ્ચે મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઇ ગઇ હતી. એક દિવસ ઋષિએ લિંગને વિડીયોકોલ માં પ્રપોઝ કર્યું હતું. તેથી તેમણે બંનેએ લગ્ન કરવાનું વિચાર્યું.આ લીના રશિયા છોડીને ભારત આવી પહોંચી આ બંનેના લગ્ન ગત ડિસેમ્બરના માસમાં હિન્દુ રીતરિવાજ પ્રમાણે થવાના છે.
ત્યારે ઋષિ વિશે વાત કરીશું તો ઋષિ હૈદરાબાદમાં શેફ તરીકે કામ કરી રહ્યો છે. તે એક વાર યુરોપના પ્રવાસે ગયો હતો ત્યારે લીના સાથે મુલાકાત થઈ હતી. તેમાં તેઓ બંને મિત્ર બન્યા હતા. લીનાએ હિંદુ રસમમાં ઋષિ સાથે 14 ફેબ્રુઆરી વિધિવિધાન સાથે લગ્ન કર્યા હતા. જ્યારે લીલાને ભારતના વિઝા મળી ગયા કે તરત જ તે ઇન્દોર આવી પહોંચી હતી.
લીલા નું કહેવું છે કે તેને ભારતીય ભોજન અને ભારતીય સંસ્કૃતિ પહેલાથી જ પસંદ હતી. તેથી તે ધીરે ધીરે હિન્દી બોલવાનું પણ શીખી રહી છે અને ભારતીય ભોજન પણ બનવા લાગે છે. નવાઈની વાત તો એ કે લીના ભારતમાં આવીને ભારતીય સંસ્કૃતિ વિશે શીખી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment