અનોખા લગ્ન…! ગુજરાતના આ ગામમાં મુસ્લિમ પરિવારે હિન્દુ પરંપરાથી લગ્ન કર્યા, કંકોત્રીમાં એવું લખાયું કે તમે વિચાર પણ નહીં કર્યો હોય…

ફરી એકવાર હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવકે પોતાના લગ્ન હિન્દુ વિધી અનુસાર કર્યા ત્યારે ચાલો જાણીએ આવા અનોખા લગ્ન ક્યાં થયા. ભારત દેશમાં વસતા બધાં જ લોકો એકબીજાના ધર્મનું સન્માન કરતા હોય છે. એવામાં હિન્દુ બાદ મુસ્લિમ લોકોની વસ્તી પણ વધતી જતી જોવા મળે છે.

વિસ્તૃતમાં જણાવીશ તો સાવલી તાલુકાના ભાદરવા ગામની એક ઘટના કે જેમાં એક મુસ્લિમ યુવકે પોતાના લગ્ન હિન્દુ વિધિ અનુસાર કર્યા અને સમાજમાં હિન્દુ-મુસ્લિમ એકતાનો એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે મુસ્લિમ વિધિ અનુસાર નિકાહ થવાની શરિયત કાનૂન પ્રમાણિત કરવાના હોય છે.

પરંતુ ભાદરવા ગામે રહેતો રાજુભાઈ મકરાણીએ પોતાના પુત્રના લગ્ન હિન્દુ વિધી અનુસાર કર્યા. વાત જાણે એમ છે કે ભાદરવા ગામે રહેતા રાજુભાઈ અમરતભાઈ મકરાણી ના પુત્ર એવા મખદૂમ ભાઈના લગ્ન બાદ ગામમાં રહેતીએ આશા સાથે નક્કી કરવામાં આવ્યા છે. જેમના લગ્ન 23મીના રોજ આગામી થવા જઈ રહ્યા છે.

ત્યારે તેમણે કહ્યું કે સારા અને ખરાબ બધા પ્રસંગો તેમની હિન્દુ પરિવાર સાથે રહીને જ બનાવ્યા છે. તેથી અમે અમારા દીકરાના લગ્ન પણ હિન્દુ વિધી અનુસાર જ કરવાના છીએ જેથી સૌ કોઈ લોકો ખુશ થઈ ગયા અને સાબિત થયું કે હિન્દુ અને મુસ્લિમની એકતા જળવાઈ રહી.

આ મુસ્લિમ પરિવારે હિન્દુ વિધી અનુસાર જે રીતે કાર્ડ છાપવામાં આવે તે જ રીતે કાર્ડ છપાવ્યા અને સૌ કોઈ લોકોની અને નિમંત્રણ પત્રિકા આપી સાથે સાથે વાત કરીશું તો હિન્દુ ધર્મની જેમ જ પત્રિકામાં ભગવાનના નામ ઉપર લખાવ્યા ખરેખર કહીએ તો આ અનોખા લગ્ન કહેવાય.

ફરી એકવાર હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પાડતું આ મુસ્લિમ પરિવાર કે જેણે હિન્દુ વિધી અનુસાર પોતાના દીકરાના લગ્ન કરાવ્યા અને સાથો સાથ 7 પીઠીનો પણ પ્રસંગ રાખવામાં આવ્યો હતો, ત્યારે તેમના પિતાનું કહેવું છે કે તે પ્રથમ ઇન્સાન છે જે હિંદુ લોકો સાથે રહીને મોટા થયેલા છે. તેથી તેઓ માને છે કે પોતાના દીકરાના લગ્ન પણ હિન્દુ વિધી અનુસાર જ કરવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*