દેશમાં ફરીથી લોકડાઉન ને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આપો આ જવાબ

Published on: 10:56 am, Tue, 20 October 20

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે કોરોના પોઝિટિવ દરમિયાન તેમને પોતાનું ધ્યાન કેવી રીતે રાખ્યું. આ વાતચીત દરમિયાન અમિત શાહે ભારતમાં ફરીથી લોકડાઉન લાગશે કે નહીં તેના વિશે પણ જવાબ આપ્યો છે.અનેક જગ્યાએ લોકડાઉન નો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે ત્યારે શું ભારતમાં પણ બીજો તબક્કો લોકડાઉન માટે એ કઈ વિચારું છે ત્યારે તેનો જવાબ આપતા અમિત શાહ એ જવાબ આપતા કહ્યું કે.

હાલ પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ નેતૃત્વમાં અમે એક સાવધાની નું મોટી અભિયાન ચલાવવામાં આવ્યું છે.જ્યાં સુધી રસી ન શોધાય અને કોઈ દવા ન બની ત્યાં સુધી માસ્ક પહેરવું,બે ગજ નું અંતર રાખવું આ ઉપરાંત દિવસમાં હાથ અનેકવાર ધોવા આ ત્રણ ચીજ ઉપર વધારે ભાર મૂકવા જણાવ્યું છે.ગામડે ગામડે, શાળા શાળા સુધી, પોલીસ સ્ટેશન સુધી, આંગણવાડી સુધી, હેલ્થ વર્કર સુધી.

દરેક ઘર સુધી આ માટે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં સુધી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો સવાલ છે તો હું માનું છું કે લોકડાઉન વખતે જ અમે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને યોગ્ય રીતે સુધારી લીધું હતું અથવા કહી શકો કે.

ભારતમાંકોરોના સામે લડવા માટે દુનિયાને કહી શકાય કે સૌથી સારું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ ઉપરાંત અમિત શાહે આગામી સમયમાં લોકડાઉન ન લગાડવાનો સંકેત આપ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!