ગરમા-ગરમ તેલની અંદર હાથ નાખીને પકોડા તળવા વાળા કાકાનો ભાંડો ફૂટી ગયો…! કાકાએ ખોદે કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ…

મિત્રો આજના આધુનિક યુગમાં સ્પર્ધાત્મક ધંધો બની ગયો છે. લોકો પોતાના ધંધાને આગળ વધારવા માટે કંઈક ને કંઈક નવું કરતા હોય છે અને ઘણા લોકો તો અલગ અલગ પ્રકારની ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને તમે સૌ જાણતા હશો કે ખાણીપીણીની વસ્તુઓમાં કોમ્પિટિશન ખૂબ જ વધી ગઈ છે.

ગરમ તેલમાં હાથ નાખી ને પકોડા તળવા વાળા નો ભાંડો ફૂટ્યો..!, કોઈ ચમત્કાર નથી,  જાણો શું છે તેની પાછળ ની ટ્રિક?? - Deshi MOJ

આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો પોતાનો ધંધો વધારવા અને ફેમસ બનાવવા માટે અલગ અલગ ટેકનિકો વાપરતા હોય છે. જેના કારણે તેમનો ધંધો વધતો હોય છે. ત્યારે આજે અમે તમને એક એવી જ અનોખી ટેકનીક વિશે વાત કરવાના છીએ.

ગરમ તેલમાં હાથ નાખી ને પકોડા તળવા વાળા નો ભાંડો ફૂટ્યો..!, કોઈ ચમત્કાર નથી,  જાણો શું છે તેની પાછળ ની ટ્રિક?? - Deshi MOJ

આ ટેકનીકનો ઉપયોગ કરીને અનેક લોકોએ પોતાનો ધંધો આગળ વધાર્યો છે. મિત્રો તમે ઘણી જગ્યાએ ઘણા લોકોને જોયા હશે જેવો ગરમાગરમ તેલમાં હાથ નાખીને ભજીયા અથવા તો પકોડા તળતા હોય છે. આ દ્રશ્યો જોઈને સૌ કોઈ લોકોના મનમાં એક જ સવાલ ઊભો થતો હોય છે કે આ લોકોના હાથમાં કાંઈ થતું નહીં હોય.

ઉકળતા તેલમાં હાથ નાખીને આ વ્યક્તિ તળે છે ગરમાગરમ પકોડા..., આ વિડીયો જોઈને  તમે પણ મોંમાં આંગળા નાખી જશો - Gujarati Masti

તો ચાલો જાણીએ શું છે આ વાત પાછળનું રહસ્ય. મિત્રો તમને જણાવી દઈએ કે ગરમા ગરમ તેલમાં હાથ નાખીને પકોડા તળવા એ કોઈ જાદુ કે દિવ્યા શક્તિ નથી. પરંતુ આની પાછળ એક વિજ્ઞાન જોડાયેલું છે. ગરમા ગરમ તેલમાં હાથ નાખીને પકોડાને બહાર કાઢવાની ટેકનીકને Leidenfrost ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે.

આ ટેકનીક નો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ ઠંડા પાણીમાં હાથ ડુબાડવામાં આવે છે અને ત્યારબાદ તે હાથને ગરમાગરમ તેલમાં નાખવામાં આવે છે. જેના કારણે હાથની આજુબાજુ રહેલું તેલ વરાળમાં પરિવર્તિત થઈ જાય છે. જેથી આજુબાજુ રહેલી વરાળ તેલને હાથના સંપર્કમાં આવા દેતું નથી.

જેના કારણે ગરમાગરમ તેલ વ્યક્તિના હાથને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડતું નથી. મિત્રો આ ટેકનિકમાં થોડીક વાર જ તેલમાં હાથ નાખવાનો હોય છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ આ ટેકનિકનો ઉપયોગ કરીને પોતાનો ધંધો આગળ વધાર્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ટેકનિકનો ઉપયોગ કોઈએ ઘરે ન કરવો અને જે પણ લોકો આ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે તે ખૂબ જ સાવધાની રાખીને ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. એટલા માટે કોઈ પણની સલાહ લીધા વગર આ ટેકનિકનો ઉપયોગ કરવો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*