બે યુવતીઓ કરી રહી છે એવી હરકત કે – વિડીયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશે

60

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. સોશિયલ મીડિયામાં આ બન્ને યુવતી નો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં તમે જોઈ શકો છો કે બન્ને યુવતીઓ “સાથ નીભાના સાથીયા”માં આવતા કોકીલાબેન ના પાત્રની નકલ કરી રહી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે મોટા ભાભી એવો અવાજ આવે છે ત્યારે એક યુવતી ડાન્સ કરવા લાગે છે. ત્યારબાદ થોડીકવાર પછી સામે ઊભેલી યુવતીના ખભા પર પોતાનો પગ ચડાવી દે છે.

ત્યારબાદ થોડીકવાર પછી છોકરી ફરીથી ડાન્સ કરવા લાગે છે. લોકો વિડીયો જોઈને છોકરીની એક્ટિંગની વાહ વાહ કરી રહ્યા છે.

વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે ડાન્સ કરતી યુવતી સામે ઊભેલી યુવતીના પીઠ પર ઢીકો ઠોકે છે. આ ઉપરાંત વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાન્સ કરી રહેલી યુવતી સામે ઊભેલી ટીશર્ટ પકડીને તેને ધસકાવે છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઈને ઘણા લોકો હસી-હસીને ગોટો વળી ગયા છે અને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!