બે યુવકોએ કુતરાને દોરડા સાથે બાંધીને, કુતરા સાથે કર્યું એવું કે…વિડીયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે

69

ઘણા લોકો કૂતરાને ખૂબ જ પ્રેમ કરે છે અને પોતાના ઘરે કૂતરા પણ સારી રીતે રાખે છે. પરંતુ બે યુવકોએ કુતરા સાથે કરેલી હરકતનો વિડીયો જોઈને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. મળતી માહિતી મુજબ આ શરમજનક ઘટના મધ્યપ્રદેશના દેવાસની છે.

મળતી માહિતી મુજબ અહીં એક સફાઈ કર્મચારી એ કૂતરાને લાકડી વડે ધોકાવી કુતરાનો જીવ લઈ લીધો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો આસપાસ ઉભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો.

વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક યુવકે કૂતરાને દોરાથી બાંધીને પકડી રાખ્યો છે. ત્યારે બીજો એક યુવક પોતાના હાથમાં લાકડી લઈને નિર્દોષ કૂતરાને મનફાવે તેમ ધોકાવા લાગે છે.

જ્યારે યુવક નિર્દોષ કૂતરાને ધોકાવી રહ્યો છે ત્યારે કૂતરો બચવા માટે બૂમાબૂમ કરી રહ્યો છે પરંતુ આસપાસ ઉભેલા લોકો કૂતરાને બચાવવા આવતા નથી. અને અંતે નિર્દોષ કુતરા નું મૃત્યુ થાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે યુવક કુતરાને ધોકાવી રહ્યો છે.

ત્યારે આસપાસના લોકો કૂતરાને બચાવવા જતા નથી અને આ સમગ્ર ઘટના નો વિડીયો ઉતારે છે. અને આસપાસના ઉભેલા લોકો ની નજર સામે જ સફાઈ કર્મચારીએ કુતરા નો જીવ લઈ લીધો છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા જ સફાઇ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. અને તેની સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. તમે જ હવે કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરીને કહું કે આવા લોકો સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!