આજે અમે તમને એ કેવી પ્રેમ કહાની વિશે જણાવવાના છીએ જેને સાંભળીને તમને પણ એમ લાગશે કે આ જગતમાં માત્ર પ્રેમ ફિલ્મોમાં નહીં પરંતુ હકીકતમાં પણ છે. હાલમાં સોશિયલ મીડિયામાં મહાવીર સિંહ અને રીનલબાની પ્રેમ કહાની ચર્ચાનો વિષય બની છે
અને તેમની વિશે હું થોડી ઘણી માહિતી આપવાનો પ્રયત્ન કરવાનો છું.મહાવીર સિંહ અને તેમના ધર્મપત્ની રીનલબાની થોડાક સમય પહેલા સગાઈ થઈ હતી અને સગાઈ બાદ રીનલબાઈ એ બંને પગ ગુમાવતા સગાઈ તૂટવાના આરે આવી ગઈ હતી પરંતુ મહાવીર સિંહ નિર્ણય લીધો
અને તે નિર્ણય તમામ લોકોનું દિલ જીતી લીધું છે અને આજે અમે તમને જણાવવાના છીએ કે પાટણના હારીજ ના કુકરાણા ગામના વાઘેલા મહાવીર સિંહની અમદાવાદના બામરોલી ગામના ઝાલા પરિવારની દીકરી રીનલબા ઝાલા બે વર્ષ પહેલા આમની સાથે સગાઈ થઈ હતી.
સગાઈ ના બે મહિના બાદ યુવતી વૃક્ષ પરથી નીચે પડી ગઈ હતી અને જેમાં તેની કમરનું હાડકું ભાગી ગયું હતું અને તે દિવ્યાંગ થઈ ગઈ હતી યુવતી બે વર્ષથી પથારીવશ ના હતી અને આવી પરિસ્થિતિમાં કયો પરિવાર યુવતી નો સ્વીકાર કરે. સમાજના વડીલોએ આ યુવક યુવતી ની સગાઈ તોડી
નાખવાનો નિર્ણય લીધો જ્યારે આ નિર્ણયના કારણે યુવતી ભાંગી પડી હતી અને યુવકે બંને પરિવારની વાત માની નહીં અને યુવતીને હાથોમાં ઉઠાવી વોટમાં લઈ જાય તેની સાથે લગ્ન કર્યા હતા. મિત્રો આ વાત પરથી એ સાબિત થાય છે કે કોઈપણ પરિસ્થિતિ હોય આપણા પ્રેમને ક્યારેય તરછોડવો જોઈએ નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment