બે પ્રેમી પંખીડા ઓ બાઈક પર કરી રહ્યા હતા એવું કે, આ હરકત કરવી ભારે પડી…જુઓ વિડિયો…

177

આજકાલની દુનિયા કાઈક અલગ જ કરી રહી છે અને તેવામાં સોશિયલ મીડિયા અમુક એવી ઘટનાઓ બની રહી છે કે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તેવી ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના બિહારની છે. આ ઘટનામાં બે પ્રેમી પંખીડાઓ જાહેરમાં પ્રેમ પ્રદર્શન કરી રહ્યા છે.

જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે પ્રેમી પંખીડાઓ બુલેટ પર જઈ રહ્યા છે તે દરમિયાન તેઓ જાહેરમાં પ્રેમ પ્રદર્શન કરી રહ્યા છે.

સમગ્ર વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પુરુષ બાઇક ચલાવી રહ્યો છે અને તેની સાથે એક યુવતી તેના ખોળામાં બેઠેલી દેખાય છે. મળતા અહેવાલ મુજબ આ વિડીયો બિહાર નો હોય તેવું માનવામાં આવે છે.

આ બંને પ્રેમી પંખીડાઓ ચાલુ બાઇકે જાહેરમાં પ્રેમ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેઓને રોકવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કેટલાક પાછળ બાઇકમાં આવેલા લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. ત્યારે યુવતી ને આ બાબતની જાણ થતાં તેણે વાંધો ઉઠાવ્યો હતો. આ બંને પ્રેમી પંખીડાઓને ગામના સ્થાનિક લોકો દ્વારા રોકવામાં આવ્યા હતા.

ગામના લોકો દ્વારા બંને પ્રેમી પંખીડાઓ નિંદા કરવામાં આવી હતી. ગામના લોકો આ ઘટનાના કારણે ખુબ જ ખુશ હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વડીલે માણસ આ બંને પ્રેમી પંખીડાની સલાહ આપતો હોય તેવું દેખાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!]