શો રૂમની બહાર રસ્તા પર બેસીને બે બાળકો ટીવી જોઈ રહ્યા છે – વિડીયો જોઈને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે

103

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા ઇમોશનલ વિડીયો જોયા છે. જે વિડીયો જોઈને તમારી આંખમાંથી પણ આંસુ આવી જતા હોય છે.

જ્યારે તેઓ જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકું છું કે બે બાળકો શો રૂમની બહાર બેસીને ટીવી જોઈ રહ્યા છે. વિડીયો જોતા એવું લાગે છે કે બંને બાળકોની આર્થિક સ્થિતિ સારી નથી.

ઘણી વખત આપણી પાસે આપણી જરૂરિયાત કરતાં પણ વધુ હોય છે છતાં પણ આપણને સંતોષ થતો નથી. પરંતુ આ બંને બાળકો ખૂબ જ નાની વસ્તુઓમાં પણ પોતાની ખુશી શોધે છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને નિર્દોષ બાળકો શો રૂમની બહાર રોડ પર બેસીને શો રૂમ ની અંદર ચાલતી ટીવી ને જોઈ રહ્યા છે

. આ બાળકને જોઈને આસપાસ ઉભેલા એક વ્યક્તિએ સમગ્ર વિડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે. આ વિડીયો જોતા જ મોટાભાગના યુઝર્સનાની આંખો ભીની થઈ ગઈ છે.

કેટલાક દિવસો લખી રહ્યા છે કે આ બાળકોની સ્થિતિ જોઈને મારી આંખો ભીની થઈ ગઈ છે. ઇમોશનલ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કોઇ પણ વખત ટ્રાફિક સિગ્નલ કે અન્ય જગ્યાએ કોઈ નાનો બાળક તમને આ રીતે જોવા મળે તો તેમની મદદ જરૂર કરજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!