બે ભાઈઓ ટ્રેનના પાટા પર ઊભા રહીને સેલ્ફી લઇ રહ્યા હતા અને એવામાં ટ્રેન આવતા થયું એવું કે બંને ભાઈ ના મૃત્યુ…

Published on: 6:21 pm, Sat, 4 September 21

આજકાલ એવા બનાવો બની રહ્યા છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જઈશું. ત્યારે હાલમાં જ એક સેલ્ફી લેતી વખતે ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી અનુસાર આ બનાવમાં એક સાથે બે ભાઈઓ સેલ્ફી લઇ રહ્યા હતા. સેલ્ફી લેવાના કારણે બંને ભાઈઓના મૃત્યુ થયા હતા.

મળતી માહિતી મુજબ આ ઘટના થોડાક સમય પહેલાં જ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના રસુલપુરા વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ બે પિતરાઇ ભાઇઓ રેલવે ટ્રેક પર સેલ્ફી લઇ રહ્યા હતા ત્યારે અચાનક જ આવી ગઈ હતી અને બંને નું અકસ્માત થઈ ગયું હતું.

પ્રાથમિક તપાસ અનુસાર બંને ભાઈઓના નામ પણ સામે આવ્યા છે જેમાંથી એક ભાઈનું નામ સલમાન અને એકનું નામ વસીમ હતુ. આ સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી મુજબ બંને ભાઈઓ ઘરે શાકભાજી લેવા જઈએ છીએ તેવું કહીને નીકળ્યા હતા અને સીધા તેઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ રેલવે ટ્રેક પર ઊભા રહીને સેલ્ફી લઇ રહ્યા હતા.

ત્યારે એવા ટ્રેન આવી ગઈ અને સલમાનનો પગ રેલવે ટ્રેકમાં ફસાઈ ગયું હતું જેને બચાવવા માટે મશીન મહેનત કરી રહ્યો હતો પરંતુ ટ્રેન આવી જતા બંનેના મૃત્યુ થઈ ગયા હતા.

આ ઘટના બનતા આસપાસના લોકોએ આવી ગયા હતા અને ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી બંને ભાઈઓને મૃત્યુની જાણ તેના પરિવારના લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે ભાઈઓ ટ્રેનના પાટા પર ઊભા રહીને સેલ્ફી લઇ રહ્યા હતા અને એવામાં ટ્રેન આવતા થયું એવું કે બંને ભાઈ ના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*