દુ:ખદ સમાચાર : કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના પિતા નું થયું દુઃખદ નિધન

164

રાજ્યમાં વાયરસનો કહેર મચાવ્યો છે. મહામારીના લહેરમાં એક પછી એક નેતાઓ અને મંત્રી નેતા અભિગમમાં તમામ વર્ગ સપડાય રહો છે. સામાન્ય માણસની સાથે મોટેરા માણસો પણ આ વાઇરસથી બચી શક્યા નથી તેવામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું પણ વાયરસથી નિધન થયું છે.

તેમની યુ.એન.મહેતા માં સારવાર ચાલી રહી હતી. હૃદય બંધ પડી જવાના કારણે તેમનું નિધન થયું છે. પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આપને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા હાર્દિક પટેલ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ કોરોના સંક્રમિત થતા ઘર માં જ આઇસોલેટ થયા છે અને તબીબો ની સૂચના મુજબ સારવાર કરી રહા છે.

આ માહિતી હાર્દિક પટેલે ટ્વીટ કરીને અપાઈ હતી.ટ્વીટ કરતા કહ્યુ કે હુ પોઝિટિવ છું અને તબીબી ની સલાહ મુજબ ઘર પર ઉપચાર કરી રહ્યો છે.આ બધાની પ્રાર્થના અને પ્રેમથી જલ્દી સાજો થઈ જશે.

આ મહામારી વચ્ચે કેટલાક લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે ત્યારે દેશના નેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલના પિતા ના અવસાનના સમાચાર આવતા દરેક લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

તેમના પિતા પોઝિટિવ આવતા અને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં તેમનું હૃદય બંધ પડી જતાં તેઓ નું દુઃખદ અવસાન થયું છે અને માહિતી હાર્દિક પટેલ ટ્વીટ દ્વારા આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!