બહેનના ઘરેથી ગામ આવતા કાકા-ભત્રીજાનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત…પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં કાકા અને ભત્રીજાનું મોત થયું છે. યુવકને તેની બહેનને મળવા માટે જવાનું હતું. આ દરમિયાન યુવકના કાકા પોતાની ભત્રીજીના ગામમાં મિત્રો મળવા માટે જતા હતા.

ત્યારબાદ કાકા અને ભત્રીજો બંને બાઈક લઈને બહેનના ગામમાં ગયા હતા અને રાત્રે પોતાના ગામ પરત આવતા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં કાકા ગંભીર રીતે જાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ભત્રીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.

એક જ પરિવારના બે સભ્યોના મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ અકસ્માતની ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. ઘટનામાં 19 વર્ષના સંજીત કુમાર અને 19 વર્ષના રાહુલ કુમારનું મોત થયું છે.

સંબંધમાં સંજીત રાહુલના કાકા થાય છે. બંનેનું મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બંને મંગળવારના રોજ મોડી રાત્રે બાઈક લઈને જતા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સંજીત કુમારની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે રાહુલ કુમારનો સારવાર દરમિયાન મોત થયું હતું. પછી મોડી રાત્રે પોલીસે આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને કરી હતી.

ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને મંગળવારના રોજ પિતરાઈ બહેનના ઘરે ગયા હતા. ત્યાંથી રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા વાહને તેમને કચડી નાખ્યા હતા અને રસ્તામાં તેમનું મોત થયું હતું. બંનેનું મોત થતાં જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*