KGF ફિલ્મમાં કામ કરનાર અભિનેતાનું કરૂણ મૃત્યુ, ફિલ્મ જગતમાં માતમ છવાઈ ગયું…

Published on: 10:56 am, Mon, 9 May 22

હાલના સમયમાં bollywood star ધીમે ધીમે આ દુનિયામાંથી વિદાય લઈ રહ્યા છે, ત્યારે એવા જ એક હાલ હિટ થયેલી ફિલ્મ KGF 2 માં ભાગ ભજવનાર મોહન જુનેજા કે જેમનું શનિવારે અવસાન થયું છે. અહેવાલ અનુસાર જાણવા મળ્યું હતું કે મોહન ઘણા સમયથી બીમારી સામે લડી રહ્યો હતો.

તેમને ખૂબ લાંબા સમયથી બીમાર હતા તેથી તેઓને શનિવારની સવારે બેંગ્લોર ને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા તે દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. મોહન જુનેજા જેઓ કોમેડી માટે ખૂબ સારું એવું પર્ફોમન્સ આપીશ શકે છે.તેથી તેમને એક જબરજસ્ત કોમેડી તરીકે જાણીતા થયા છે.

હાલ જ્યારે તેઓ આ દુનિયામાંથી અલવિદા લીધી છે ત્યારે તેમના પરિવારજનોમાં શોકનું માહોલ છવાયો છે અને વિગતો અનુસાર મોહને હિન્દી ફિલ્મોમાં પણ ઘણા કામ કર્યા છે. તેમણે સૌથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને ખૂબ સારું એવું નામ પણ હતું.

હાલ જે એક ફિલ્મ હિટ થઈ છે કે KGF 2 જેમાં મોહન જુનેજા નો એક અભિનય છે, ત્યારે અમે તમને જણાવી દઈએ કે kgf જોઈ હશે તો તેમાં મોહન જુનેજા નો ફિલ્મ આ પત્રકાર આનંદના ઇન્ફોર્મર માં રોલ ભજવ્યો હતો. આ મોહન જુનેજા ને કોમેડી તરીકે ઓળખાતા હતા તેથી તેમણે તમે એ તેલુગુ મલયાલમ અને હિન્દી ભાષામાં પણ તેમનો કોમેડી રોલ દર્શાવ્યો હતો.

ત્યારે તેમના નિધનની જાણ થતાની સાથે જ તેમના ચાહકોમાં પણ શોકનો માહોલ છવાયો હતો. અમે તમને જણાવી દઈએ કે મોહન જુનેજા ને ફિલ્મ ‘ચલતા’ થી મોટો બ્રેક મળ્યો છે.આ ફિલ્મમાં તેમણે રોલ દર્શકોને આજે પણ યાદ રહેશે.તેમણે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે અને ચાહકોનો દિલ જીત્યા છે.

ત્યારબાદ સુપરહિટ થયેલી ફિલ્મ KGF ચેપ્ટર વન અને KGF ચેપ્ટર ટુ માં પણ તેમણે એક મહત્વનો રોલ ભજવ્યો હતો. અને વાત કરીએ તો એક્ટરે કોમેડી ફિલ્મ માં આજે લોકોના દિલ જીતી લીધા છે અને તેમની બીમારીના કારણે તેમણે આ દુનિયામાંથી અલવિદા લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "KGF ફિલ્મમાં કામ કરનાર અભિનેતાનું કરૂણ મૃત્યુ, ફિલ્મ જગતમાં માતમ છવાઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*