ટ્રેનની અડફેટેમાં આવતા પરિવારના 19 વર્ષના જુવાનજોધ દીકરાનું કરુણ મોત… દીકરાની લાશ જોઈને માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રેનની અડફેટેમાં આવતા એક યુવકનું મોત થયું છે. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. યુવકના માતા પિતાની રડી રડીને ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ઉપરાંત મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પરંતુ પરિવારના સભ્યો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે આ વગર પોતાના દીકરાના મૃતદેહને લઈ ગયા હતા. ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા યુવકનું નામ સચિન હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી.

મળતી માહિતી અનુસાર સચિન મોડી સાંજ થઈ ગઈ છતાં પણ ઘરે ન આવ્યો એટલે પરિવારના સભ્યો ચિંતા કરવા લાગ્યા હતા. ત્યારે પરિવારજનોને માહિતી મળી કે ટ્રેનની અડફેટેમાં આવતા સચિનનું મોત થયું છે. આ ઘટના બનતા જ સચિનના પરિવારજનો અને ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે.

જ્યારે પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમને ત્યાં પોતાના દીકરાનું મૃતદેહ જોયું હતું. દીકરાનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સચિન કેવી રીતે ટ્રેનની અડફેટેમાં આવી ગયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*