હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં બીજા માળેથી નીચે પડી જવાના કારણે 4 વર્ષના માસુમ બાળકોનું મોત થયું છે. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના મંગળવારના રોજ મોટી સાંજે બની હતી. બાળક પોતાની મોટી બહેનને બાય બાય કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તે બીજા માળેથી નીચે પડ્યો હતો. પછી બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ દુઃખદ ઘટના હરિયાણાના ફરીદાબાદ માંથી સામે આવી રહે છે. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો ચાર વર્ષનું માસુમ બાળક પાંચ બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મૃત્યુ પામેલા ચાર વર્ષના બાળકનું નામ સાર્થક હતું. લગભગ સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ સાર્થકની મોટી બહેન કોઈ કામ માટે શેરીમાં જઈ રહી હતી. આ દરમિયાન સાર્થક ઘરના બીજા માળે ઉભો રહીને તેને બાય બાય કરી રહ્યો હતો. ત્યા
રે અચાનક જ તેને પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તે બીજા માળેથી સીધો નીચે પડ્યો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. બેસીને પોતાના ભાઈને જમીન પરથી ઉપાડી લે પોતાના ખોળામાં લઈ લીધો હતો અને પછી ભાઈને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
Disturbing video shows 4-year-old falls to death from second floor in Faridabad. The incident happened while the child was leaning on to the balcony to say ‘bye’ to her elder sister walking beneath. #Faridabad #CCTV pic.twitter.com/L5teqMZmHh
— Vani Mehrotra (@vani_mehrotra) October 4, 2023
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાર્થકે અંતિમ શ્વાસ લીધા હતા. માત્ર ચાર વર્ષના દીકરાનું મોત થતા જ રસ્તા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટે સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment