આજે સોનામાં ભાવમાં થઈ મોટી ઉથલપાથલ, જાણો આજના સોનાં ચાંદીના ભાવ.

Published on: 9:40 pm, Tue, 4 May 21

સોના-ચાંદીમાં ઘટાડા બાદ હવે ત્રણ દિવસથી વધારો થતો જોવા મળે છે જ્યારે આજે ગઇકાલ ની સરખામણી એ માત્ર એક જ દિવસમાં 2100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. માત્ર ત્રણ મહિનામાં લગભગ 3850 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ઘટાડો થયો.

જાન્યુઆરી મહિનાની 05 તારીખે 24 કેરેટ સોનાનો ભાવ 52580 પ્રતિ 10 ગ્રામ રહો હતો જ્યારે આજે 48730 રૂપિયા થયો છે. જેથી માત્ર ત્રણ મહિનામાં જ 3850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો.

ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 70.00 રૂપિયા છે જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ 560.00 રૂપિયા છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ 7000 રૂપિયા છે અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 70000 રૂપિયા છે.

જોકે ગઇકાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં 250 રૂપિયા પ્રતિ 100 ગ્રામ વધારો થયો છે. 22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 1 ગ્રામ સોનાનો ભાવ 4673 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46730 રૂપિયા છે.

અને સો ગ્રામ સોનાનો ભાવ 4,67,600 રૂપિયા છે. કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 2100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક ગ્રામ સોનાનો ભાવ 4873 રૂપિયા છે.

જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 48,730 રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ 487600 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજે 24 કેરેટ સોનાના ભાવમાં 2100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આજે સોનામાં ભાવમાં થઈ મોટી ઉથલપાથલ, જાણો આજના સોનાં ચાંદીના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*