સોનુ ખરીદવાની સુવર્ણ તક..! આજરોજ સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો સોના ચાંદીનો તાજો ભાવ…

જો દોસ્તો તમે પણ લગ્ન માટે સોનુ કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે સાચી જગ્યાએ પહોંચ્યા છો કારણ કે આ તમામ વસ્તુ ખરીદવા માટે આપણે સૌથી પહેલા તેનો ભાવ જાણવો ખૂબ જ જરૂરી છે ત્યારે આજરોજ 6 જાન્યુઆરીના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

અને સોનાના ભાવમાં દોસ્તો આપણે જણાવી દઈએ ને તો 200 રૂપિયા પ્રતિ 10 gm ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીની અંદર 700 રૂપિયા નો મોટો ઘટાડો જોવા મળ્યો છે.ત્યારે દોસ્તો આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના સુરત શહેરની અંદર ચાંદીનો ભાવ આજરોજ 74,500 રૂપિયા પ્રતિ કિલો હતો જ્યારે ગઈકાલે ચાંદીનો ભાવ 75,200 રૂપિયા પ્રતિ કિલો હતો.

જ્યારે દોસ્તો સોનાના ભાવની જો વાત કરવામાં આવે તો 57,800 પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે અને આ ભાવ મિત્રો 22 કેરેટ સોનાનો છે જ્યારે 24 કેરેટ સોનાની જો વાત કરવામાં આવે તો 63050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ.

હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*