આજે દેશમાં આ ત્રણ રાજ્યોમાં વહેલી સવારે અચાનક ભૂકંપ અનુભવાયો, જાણો વિગતે.

Published on: 10:26 am, Fri, 18 June 21

દેશમાં આજે વહેલી સવારે ત્રણ રાજ્યોમાં અચાનકજ સ્થાનિકોને ભૂકંપનો અનુભવાયો. ત્રણે રાજ્યમાં ભૂકંપના ઝટકા અલગ-અલગ સમય આવ્યા હતા. ત્રણેય રાજ્યમાં ભૂકંપની તીવ્રતા જોઈએ તો 4.1, 3.0 અને 2.6 નોંધાઈ છે.

આ ભૂકંપ અચાનક આસામ, મણિપુર અને મેઘાલયના લોકોને અનુભવાયો હતો. આ ત્રણેય રાજ્યોમાં વહેલી સવારે ભૂકંપ આવતા જ લોકો હલચલ મચી ગયા અને સ્થાનીય લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

નેશનલ સેન્ટર સીસમોલોજી ના કહેવા અનુસાર મેઘાલયમાં વહેલી સવારે અચાનક 4:30 મિનિટે ભૂકંપ આવ્યો હતો. મેઘાલયમાં 2.6ની તીવ્રતા નોંધાઇ હતી સૌથી ઓછી તીવ્રતા મેઘાલયમાં હતી.

આ ઉપરાંત સવારે 2.40 મિનિટે આસામમાં 4.5ની તીવ્રતા ભૂકંપ નોંધાયો હતો.

આ ઉપરાંત મણીપુર રાજ્ય માં 1.06ના સમયે 3.0 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રાત્રે અચાનક જ ભૂકંપ આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ થઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આજે દેશમાં આ ત્રણ રાજ્યોમાં વહેલી સવારે અચાનક ભૂકંપ અનુભવાયો, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*