ગાંધીનગરમાં ભવ્ય જીત બાદ આજરોજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના હિત માટે લઈ શકે છે મોટો નિર્ણય

62

આજ રોજ ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાવાની છે. જેમાં મોટા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે. જેમાં ખાસ કરીને ખેડૂતોના હિત મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઇએ કે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે પાકને ઘણું નુકસાન થયું છે.જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી આ નુકસાન સામે સહાય મામલે પણ આજે બેઠકમાં ખાસ ચર્ચા થઇ શકે છે.

જેટલો પાક અતિવૃષ્ટિના કારણે નાશ પામ્યો હતો તેના નુકશાન નો સર્વે કરવા મુદ્દે પણ પણ આજની બેઠકમાં ચર્ચા થઇ શકે છે. નુકસાનનો સર્વે કરવા મુદ્દે પણ આજની બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

નુકસાન ના સર્વેની ચર્ચા બાદ ખેડૂતોને આર્થિક સહાય આપવા બાબતે પણ નિર્ણય લેવાઈ શકે છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના મોટાભાગનો પાક નાશ પામ્યો છે. જેના કારણે ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા તેમને યોગ્ય સહાય આપવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!