ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા, કોંગ્રેસે આજથી કરી કામગીરી શરૂ…

158

રાજસ્થાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની એક શરમજનક હાર બાદ.કોંગ્રેસે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે આજથી જ મહાનગર પાલિકાનું મંથન શરૂ કર્યું. સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના મુદ્દે કોંગ્રેસના પ્રદેશના નેતાઓ મહાનગરપાલિકાના અગ્રણીઓ સાથે કરી બેઠક.

આ બેઠકમાં સુરત, રાજકોટ અને ભાવનગર શહેરના અગ્રણીઓ જોડાયા હતા.આ બેઠકમાં પ્રમુખ અને કાર્યકારી ઓ સાથે શહેરના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. આની સાથે આ બેઠકમાં વધુ આકર્ષક બનાવવા માટે કચ્છ, પોરબંદર અને અમરોલીના નેતાઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!