મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આ સમગ્ર દુનિયા એક કુદરતી શક્તિથી ચાલે છે જેને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ લોકો ખુદા તરીકે ઓળખે છે. આપણે બધા જાણીએ છીએ કે ઈશ્વર તો એક જ છે પણ તેના રૂપ અલગ અલગ છે
ને આપણે પોતાની માન્યતા અનુસાર શ્રદ્ધા અનુસાર ભગવાન માતાજીના શરણમાં જતા હોઈએ છીએ ત્યારે માતાજી મોગલ વિશે આજે આપણે વાત કરવાના છીએ અને તેમના પરચા વિશે પણ આજે તમને જણાવવાના છીએ.
મિત્રો આપણને બધાને લગભગ ખ્યાલ જ હશે કે કચ્છના કબરાવ ખાતે માતાજી મણીધર મોગલ બિરાજમાન છે અને લોકોની તમામ મનોકામનાઓ અને દુખડાઓ દૂર કરે છે ત્યારે અહીં એક પણ રૂપિયો કોઈ પણ ભક્ત પાસેથી લેવામાં આવતો નથી મતલબ કે દાન સ્વીકાર્યા વગર અહીં વિના મૂલ્ય ભોજન પણ પીરસવામાં આવે છે.
માતાજી મોગલ ની સેવા કરનારા ઋષિ ચારણ સામંત બાપુ મતલબ કે મણીધર બાપુએ માતાજી મોગલ ને ખુશ કરવા માટેનો એક સરસ મજાનો ઉપાય જણાવ્યો છે ને કહ્યું કે તમે ઉપવાસ કે વાર રહેવાની જરૂર નથી પરંતુ જો કોઈ ગરીબના દીકરાને કપડાં કે
ભોજન આપવાની વ્યવસ્થા કરશો તો માતાજી મોગલ જરૂરથી ખુશ થશે. તમે મંગળવારના દિવસે ભૂખ્યા નહીં પરંતુ ગરીબ તમે મંગળવારના દિવસે ભૂખ્યા નહીં પરંતુ ગરીબ ભૂખ્યા બાળકોને જમાડવાથી માતાજી તમારા પર હંમેશા પ્રસન્ન રહેશે અને તમારા ધારેલા કાર્ય પૂર્ણ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment