આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન દ્વારા ગેસના બાટલાના કૌભાંડનો કરવામાં આવ્યો પર્દાફાશ, જુઓ કેવી રીતે કર્યું આ કાર્ય…જુઓ વિડિયો.

101

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સારી એવી ટક્કર આપી શકે છે.

કારણ કે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાં અલગ-અલગ ગામડાઓ, જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરના સામાજિક અગ્રણીઓ તથા ભાજપ અને કોંગ્રેસની કંટાળેલા રાજકીય નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ ગામડાઓમાં જઇને ગામના લોકોનો પ્રશ્નનો ઉકેલ આપી રહ્યા છે જેના કારણે ગામડાના મોટાભાગના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે અનેક લોકો જોડાયા છે. અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી લોકપ્રિયતા વધી શકે છે.

ક્યારે આવી પાર્ટીના યુવા સંઘર્ષ સમિતિના વિદ્યાર્થીઓ હમણાં થોડાક દિવસોથી સક્રિય થયા છે. ત્યારે હવે કૌભાંડીઓનું કૌભાંડ બહાર પાડ્યું છે. ત્યારે યાત્રા યુવા સંઘર્ષ સમિતિ CYSS સુરતનો આક્ષેપ છે કે યોગી ચોક વિસ્તારમાં આવેલો કિરણ ચોક પાસે શંકર મંદિર સર્વિસમાં સિદ્ધાર્થ એજન્સી ગેસ ના બાટલા નું કૌભાંડ ચાલી રહ્યું છે.

જેને CYSS દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત યાત્રા યુવા સંઘર્ષ સમિતિના વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે ઘણા દિવસોથી આ જગ્યાએ ધ્યાન રાખીને બેઠા હતા.

આ ઉપરાંત કહ્યું કે કંપનીમાંથી આવતા ગેસના બાટલા ને આ જગ્યાએ લાવીને તેમાંથી એક થી બે કિલો ગેસ કાઢીને નવા બાટલામાં ભરવામાં આવે છે. અને ત્યારબાદ તે સ્થાનિક લોકોને વહેંચવામાં આવે છે.

તેના કારણે આજે વિદ્યાર્થીઓએ અચાનક રેડ પાડીને આ સમગ્ર મામલાને બહાર પાડ્યો છે. આ સમગ્ર મામલાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!