બે અઠવાડિયા પહેલા આ જવાન ના થયા હતા લગ્ન પરંતુ હાથની મહેંદી ઉતરે એ પહેલા આ વીર જવાન થયો શહિદ,જય હિન્દ લખી શ્રદ્ધાંજલિ આપો

Published on: 11:24 am, Tue, 26 October 21

આપણા વીર જવાનો સરહદ પર દેશ માટે લડીને કુરબાની આપી રહ્યા છે. હાલમાં ભારતના એક વીર જવાન શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે અને આ વીર જવાન જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા ઘટનાનો ભોગ બન્યા છે. આવી જવાન નું નામ સૌરભ કાટારા છે જેઓ રાજસ્થાન ના એક નાનકડા ગામના રહેવાસી હતા.

તેઓના લગ્નના હજી માત્ર બે અઠવાડિયા થયા હતા અને એટલી નાની ઉંમરે આ યુવાને દેશ માટે પોતાનો જીવ આપી દીધો છે. બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં ગુમાવેલા વીર જવાનોની આપણે વાત કરીએ તો જયદીપસિંહ સોલંકી શહીદ થયા હતા અને તેમની અંતિમયાત્રામાં હજારો લોકો જોવા મળ્યા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે દેશના વીર જવાન ને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાના ગામ નહિ પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ હજારો ની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સેનાના ઓફિસરોએ જવાનને સલામી આપી આટલું જ નહીં આ વીડિયોમાં વીર જયદીપસિંહ ની પત્ની પણ તેમના શહીદ પતિને સલામી આપતા અને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!