લ્યો બોલો..! આ યુવકે પોતાના મોઢા ઉપર કરાવી સર્જરી, પછી તો મોઢું એવું થઈ ગયું કે…વીડિયો જોઈને ચોકી ઉઠશો…

Published on: 6:21 pm, Thu, 3 August 23

આજકાલ સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા વિડીયો જોયા હશે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. દુનિયામાં એવા ઘણા લોકો હોય છે જે પોતાની જાતને બદલ્યા પછી દોડતા હોય છે. તેમને પોતાનો ચહેરો ગમતો નથી અને તેઓ પોતાનો ચહેરો સારો બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરી અને અલગ અલગ ટ્રીટમેન્ટો કરાવતા હોય છે.

તેઓ પ્લાસ્ટિક સર્જરી કરાવીને તેને પોતાના પ્રમાણે મોડલ કરવાનો પ્રયાસ કરે છે. જોકે આ ચક્કરમાં ઘણી વખત લેવાના દેવા પડી જાય છે, લોકોનો ચહેરો બગડી જાય છે. પરંતુ ઘણા લોકો જાણી જોઈને પોતાનો ચહેરો બગાડે છે. આજકાલ એક એવી વ્યક્તિ ચર્ચામાં છે જેનો દાવો છે કે તે કંટાળી ગયો હતો તેથી તેણે લાખો રૂપિયા ખર્ચીને સર્જરી કરાવે અને તેનો ચહેરો ખરાબ હાલતમાં મળ્યો.

મીડિયા રિપોર્ટ અનુસાર લેવી જેને સર્જરી કરાવવાનું પસંદ છે, જ્યારે પણ તેને કંટાળો આવે છે ત્યારે તે જઈને સર્જરી કરાવે છે. લેવી એ જણાવ્યું કે તે માત્ર 19 વર્ષનો હતો ત્યારથી તે સર્જરી કરાવી રહ્યો છે, અને તેણે પોતાને સુંદર બનાવવા માટે આ બધી સર્જરી કરાવી છે.

 

View this post on Instagram

 

A post shared by LEVI JED MURPHY (@levijedmurphy)

તેણે ફિલર્સ પણ કરાવ્યા છે, હાલમાં લેવી ની ઉંમર 26 વર્ષની છે અને અત્યાર સુધીમાં તેણે 15 બ્યુટી ટ્રીટમેન્ટ લીધી છે. આ ટ્રીટમેન્ટ પાછળ 52 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે. હાલમાં લેવી એ મોંની ચરબી દૂર કરવાથી લઈને નાકની સર્જરી અને હોઠ ને જાડા કરવા સુધીની અનેક પ્રકારની સર્જરીઓ કરી છે.

તે કહે છે કે તે કંટાળી ગયો હતો તેથી તેણે સર્જરી કરાવી છે, લેવી કહે છે કે તેને સર્જરી કરાવવામાં આનંદ આવે છે. આ સાથે તે એમ પણ કહે છે કે તે તેના ચહેરાથી કંટાળી જાય છે, તેથી તે સમયાંતરે વિવિધ પ્રકારની સર્જરી કરાવતો રહે છે. પોતાનો ચહેરો બદલતો રહે છે, હાલમાં તે પોતાના પર થયેલી સર્જરીમાંથી સાચા થવાનો પ્રયાસ કરી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લ્યો બોલો..! આ યુવકે પોતાના મોઢા ઉપર કરાવી સર્જરી, પછી તો મોઢું એવું થઈ ગયું કે…વીડિયો જોઈને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*