સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને થોડીક વાર તો તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે. જેમાં એક યુવક પોતાનો જીવ જોખમમાં નાખીને એક માસૂમ દીકરીનો જીવ બચાવી લે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
હાલની આ મતલબી દુનિયામાં કોઈ કોઈનું નથી. હાલમાં સૌ કોઈ લોકો પોતાના કામથી જ કામ કરતા હોય છે. અમે ઘણી એવી માર્ગ અકસ્માતની ઘટનાઓ સાંભળે છે. જેમાં અકસ્માત બન્યા બાદ લોકો ઈજાગ્રસ્ત લોકોની મદદ નથી કરતા પરંતુ તેનો વિડીયો બનાવે છે.
પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમને એવું લાગે છે કે હજુ પણ માનવતા જીવત છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર કેટલાય વાહનોની અવરજવર થઇ રહી છે.
ત્યારે એક યુવતી રસ્તાના કિનારા પર ઊભેલી દેખાઈ રહી છે અને તેની પાછળ એક યુવક ઊભેલો દેખાઈ રહ્યો છે. ત્યારે રસ્તાની બીજી બાજુ એક નાની એવી દીકરી રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી હોય છે. આ દીકરી આજુબાજુ જોયા વગર રસ્તો ક્રોસ કરી રહી હોય છે. આ સમયે પુરપાટ ઝડપે જતી કાર દીકરીની તરફ આવી રહી હોય છે.
આ યુવકે પોતાનો જીવ જોખમમાં નાખીને માસુમ બાળકીનો જીવ બચાવી લીધો, વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે – જુઓ વિડિયો pic.twitter.com/G6c7jACqDA
— GUJJU ROCKZ (@gujju_rockz) June 10, 2022
આ દ્રશ્ય જોઈને રસ્તાની બીજી બાજુ ઊભેલો યુવક દોડીને પોતાનો જીવ જોખમમાં નાખીને દીકરીનો જીવ બચાવી લે છે. ચાલક પણ તાત્કાલિક કાર પર બ્રેક લગાવી દે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો બાળકીનો જીવ બચાવનાર લોકોના વખાણ કરતાં થાકતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment