આ યુવક ઝડપથી દોડતી ટ્રેનમાં કરી રહ્યો છે એવી હરકત કે જોઈને તમારો જીવ પણ તાળવે ચોંટી જશે – જુઓ વિડિયો

47

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આજકાલ સોશિયલ મીડિયામાં અમુક એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેને જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.

ત્યારે સોશિયલ મીડિયામાં તેવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તમે અત્યાર સુધીમાં ઘણા સ્ટંટમેન જોયા છે. પરંતુ આ યુવકનો સ્ટંટમેન જોઈને તમે પણ દંગ થઈ જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક ફુલ ઝડપથી દોડતી ટ્રેનમાં કરી રહ્યો છે.

એવી હરકત કે જેને જોઈને તમારો જીવ પણ તાળવે ચોંટી જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવક પોતાનો જીવ જોખમમાં મૂકીને કેવી રીતે ચાલુ ટ્રેને સ્ટંટ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો ભારે ગુસ્સામાં ભરાયા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક ટ્રેનના દરવાજા ઉપર લાગેલા હેન્ડલને પકડીને ચાલુ ટ્રેન પર લટકી રહ્યો છે અને નત-નવી હરકત કરી રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકોના જીવ તાળવે ચોટી ગયા છે અને ઘણા લોકો તો વિડીયો જોઈને ડરી ગયા છે.

કોઈ દિવસ ચાલુ ટ્રેનમાં આ પ્રકારની હરકતો ન કરવી જોઈએ. આપણે એક નાનકડી ભૂલને કારણે આપણે આપણો જીવ જોખમમાં મૂકી શકીએ છીએ. તે માટે કોઈ દિવસ ચાલુ ટ્રેને ચડવું છે એને ચાલુ ટ્રેને આ પ્રકારની હરકત જ કરવી રહી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!