આજે લોકોનું નસીબ ક્યારે બદલાઈ જાય તેના વિશે કંઈ ના શકાય. કેટલાય લોકોનો રાતો રાત નસીબ ચમકી ઉઠે છે ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું જેમાં મધ્યપ્રદેશના સિંગરોલીમાં રહેતા એક યુવકનું ખાલી 49 રૂપિયામાં નસીબ ઉઘડી ગયા અને રાતો રાત કરોડપતિ બની ગયો.
વિસ્તૃતમાં જણાવીશ તો સિંગરોલીમાં રહેતો રામેશ્વરસિંહ નામનો યુવક કે જે એક ગરીબ ઘરમાંથી આવે છે એ બિંદલ ગામના રહેવાસી છે અને તેઓ સરકારી શાળામાં એક ગેસ્ટ ટીચર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેમણે છેલ્લા અઢી વર્ષથી એક ગેમ એપ પર ક્રિકેટની ટીમ બનાવીને તેમાં કંઈક નવું અજમાવવાનું ચાલુ કર્યું હતું.
તેમણે ઓનલાઇન ગેમમાં બે વર્ષ બાદ એ ગેમમાં નસીબ ચમકી ઉઠ્યું અને વાત જાણે એમ છે કે હાલમાં તેઓએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 પ્રેક્ટિસ મેચમાં ટીમ બનાવી હતી. તેઓએ એ ટીમ બનાવવા પાછળ માત્ર 49 રૂપિયા ખર્ચ્યા હતા અને તેમની એક ટીમ પહેલા નંબર પર હતી.
અને એવામાં જ તેઓએ એક કરોડ રૂપિયાની પ્રાઇસ જીતીને રાતો રાત કરોડપતિ બની ગયા. એક ખેડૂતનો દીકરો કે જે ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો અને તેઓ ત્રણ ભાઈ પૈકીની આ ભાઈ કે જેઓ એક ગેસ્ટ ટીચર તરીકેની ફરજ બજાવતા.
તેમની પહેલી જ એવી ઈચ્છા હતી કે તેઓ તેમના પરિવાર માટે એક ઘરનું ઘર બનાવે અને તેમનો નસીબ ચમકી ઉઠયું અને તેમણે એક ગેમ જીતી પોતાનું ઘર બનાવશે. હાલમાં તો તેઓને આ એક કરોડ ની પ્રાઈઝ જીત્યા બાદ હવે તેમનો પરિવાર ખૂબ જ ખુશ છે.કારણ કે એક ગરીબ ઘરના દીકરાને એક કરોડ રૂપિયાનું ઇનામ મળે છે.
નવાઈની વાત કહેવાય અને હાલ તો આ ભાઈ ખૂબ જ ખુશ છે અને તેને તો ખબર પણ ન હતી કે માત્ર 49 રૂપિયા ખર્ચવાથી તે કરોડપતિ બની જશે અને તેના નસીબ ઉઘડીયા અને એક કરોડ રૂપિયાનું એ ઓનલાઈન ગેમ માં પ્રાઇસ જીત્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment