આપણે બધા જાણીએ છીએ એવી રીતે દેશની સેવા કરવા માટે આપણે ભારતીય સેનાના જવાન પણ 24 કલાકે ખડેપગે રહીને દેશની સેવા કરતા હોય છે. આ જવાન જ્યારે જ્યારે સેવા કરતા-કરતા શહીદ થાય તેનું દુઃખ દેશના બધા જ લોકોને પણ થતું હોય છે.
હાલમાં સાબરકાંઠાના ઇડર તાલુકામાં આવેલા સિયાસણ ગામના BSF જવાન નું નામ જીતેન્દ્રભાઈ મેણાત છે જેઓ તેમની ફરજ પર હતા એ વખતે દેશની સેવા કરતા-કરતા શહીદ થયા હતા.
જે સમયે આ શહીદ જવાન ના શહાદત ના સમાચાર તેમના પરિવાર ને મળ્યા તો પરિવાર સહિત આખા ગામમાં પણ શોક ની લાગણી છવાઈ ગઈ હતી
આ જવાન છેલ્લા નવ વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને વર્ષ 2012 માં આ શહીદ જવાન BSF માં જોડાયા હતા.
તેઓ હાલમાં વેસ્ટ બંગાળ માં ફરજ બજાવતા હતા અને ફરજ વખતે દેશની સેવા કરતા કરતા તેઓ શહીદ થયા તો તેનું દુઃખ બધા જ લોકોને થયું હતું. આ બધા જ લોકોને થયું હતું.આ જવાના પાર્થિવદેહને તેમના માદરે વતન શુક્રવારે લવાયો હતો અને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment