અમેરિકાથી આ યુવક 42 હજાર રૂપિયા લઈને પોતાની માનતા કરવા મોગલ ધામ કબરાઉ આવ્યા અને પછી થયું એવું કે…

Published on: 6:40 pm, Thu, 9 June 22

માં મોગલના પરચા અપરંપાર છે તમામ ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે એટલું જ નહિ પરંતુ સાંભળ્યું છે કે માં મોગલ નો મહિમા અપરંપાર છે. જ્યારે પણ કોઈ ભક્તો ને તેમના જીવનમાં દુખ આવે છે,ત્યારે તે માં મોગલ ની જરૂર યાદ કરે છે અને માં મોગલની માનતા માને છે. તેમના પર શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ અતૂટ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

માં મોગલ અઢાર વરણની માતા કહેવાય છે. આજ સુધી લાખો ભક્તોને માં મોગલ ના પરચા પણ બતાવ્યા છે. એવામાં આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું.જેમાં આપણે જાણીએ છીએ કે દેશમાં તો ખરા જ પણ વિદેશમાં પણ લોકોની પણ આસ્થામાં મોગલ સાથે જોડાયેલી છે.

આજ દિન સુધી માં મોગલ ઘણા લોકોને પરચા પણ બતાવ્યા છે. આજે આપણે એક યુવક વિશે વાત કરીશું કે જે અમેરિકાથી માં મોગલ ની માનતા પૂરી કરવા માટે અહીં પોતાના વતન આપ્યો હતો. તેના વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો યુવકે પોતાના દીકરાને લઈને માનતા માની હતી.

જે કામ પૂર્ણ થઇ જતાની સાથે જ યુવક કબરાઉ ધામ આવીને 42 હજાર રૂપિયા માં મોગલ ના ચરણે ચડાવશે. માં મોગલની માનતા પુરી કરી હોવાથી તેની માનતા પૂરી કરવા માટે તરત જ અમેરિકાથી કબરાઉ ધામ આવી પહોંચે છે અને માં મોગલ ના દર્શન કરે છે.

એવામાં કબરાઉ બિરાજમાન એવા મણીધર બાપુ કે જેણે આ યુવકને પૂછ્યું કે આ શેની માનતા રાખી હતી. તે યુવકે કહ્યું કે મારું કામ થઈ ગયું છે તેથી હું માનતા પુરી કરવા આવ્યો છું. મણીધર બાપુએ એ રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા અને કહ્યું કે આ પૈસા તો તારી દીકરીને આપજે માં મોગલ રાજી થઈ જશે.

માં મોગલ પર તમે જે વિશ્વાસ રાખ્યો છે તેથી જ તમારું કામ થયું છે આ કોઈ ચમત્કાર નથી અને માં મોગલ પર હંમેશા આવો જ વિશ્વાસ રાખજો. માં મોગલ હંમેશા તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમેરિકાથી આ યુવક 42 હજાર રૂપિયા લઈને પોતાની માનતા કરવા મોગલ ધામ કબરાઉ આવ્યા અને પછી થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*