સોશિયલ મીડિયામાં તમે દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. મિત્રો વરસાદના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે પુરની સ્થિતિઓ સર્જાય છે. અનેક જગ્યાએ પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યા છે.
ત્યારે હાલમાં ઉકળતા પાણીમાં સ્ટંટ કરવો એક યુવકને ભારે પડી ગયો છે. એક 23 વર્ષનો યુવકને પૂરના પાણીમાં સ્ટંટ કરવો ભારે પડી જાય છે. આવા મહાલ રોડ પર મળતી માહિતી અનુસાર આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો માલેગાવનો છે. નઈમ અમીન નામનો યુવક એક બ્રિજ પર આવે છે.
ત્યારબાદ તે યુવક બ્રિજના રેલીંગ પર ઉભો રહી જાય છે. ત્યારબાદ તે યુવક સ્ટંટ કરવાના ચક્કરમાં નદીના વહેતા પાણીમાં છલાંગ લગાવે છે. ત્યારબાદ આ યુવકનો કોઈપણ પ્રકારનો પતો લાગતો નથી. ઘટનાની માહિતી મળતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ગુરૂવારના રોજ મોડી રાત સુધી શોધખોળ કરી પરંતુ યુવકનો કોઈ પત્તો લાગ્યો નહીં. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે એક યુવક નદીના જોરદાર પ્રવાહમાં છલાંગ લગાવીને જોખમી સ્ટંટ કરે છે.
स्टंट पड़ा भारी: 23 साल का युवक उफनती नदी में कूद जाता है और फिर लापता हो जाता है. वायरल वीडियो महाराष्ट्र के मालेगांव का है. अधिकारियों ने गुरुवार देर रात तक नईम अमीन नाम के इस शख्स की तलाश भी की, लेकिन वह कहीं नहीं मिला.#maharashtrafloods #Malegaon pic.twitter.com/plFr4OF4Hl
— Kumar Abhishek (TV9 Bharatvarsh) (@active_abhi) July 15, 2022
વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ છલાંગ યુવકના જીવનની છેલ્લી છલાંગ બની ગઈ છે. આ વિડીયો ટ્વીટર પર Kumar Abhishek (TV9 Bharatvarsh) નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment