આ યુવતીએ ATM મશીનની સામે આવીને અચાનક કરવા લાગી ડાન્સ…જુઓ વિડિયો…

67

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોની નતનવી હરકતો જોઈએ છે અને ઘણા લોકો નતનવા ડાન્સ પણ જોયા હશે. ત્યારે એવા જ એક ડાન્સ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી ATM માંથી પૈસા કાઢતી વખતે ખૂબ જ ખુશ થાય છે અને અચાનક જ ATM મશીનની સામે ડાન્સ કરવા લાગે છે. યુવતીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

યુવતીની આ પ્રકારની હરકત સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે તે પોતાની મહેનતની કમાણીની ખૂબ જ રાહ જોઈ રહી હતી અને જ્યારે તેના હાથમાં પૈસા આવ્યા ત્યારે તે ખૂબ જ ખુશ થઇ જાય છે અને તે ATM મશીનની સામે જ ડાન્સ કરવા લાગે છે. વ્યક્તિ શા માટે ડાન્સ કરી લે છે તેનું કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

પરંતુ ઘણા યુઝર્સ એવું જણાવી રહ્યા છે કે ATMમાંથી પૈસા લેવાના સમયે જ ખુશી મળી તે વાત તો અલગ જ છે પરંતુ યુવતીના હાથમાં પૈસા આવે છે અને યુવતી ડાન્સ કરવા લાગે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ATMમાંથી પૈસા નીકળે છે. ત્યાર બાદ યુવતી પોતાનું ATM કાર્ડ અને પૈસા લઈને ATMની સામે હાથ જોડીને ત્યાંથી ચાલી જાય છે. યુવતીના ડાન્સ નો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!