રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને પક્ષો સામ સામે ટક્કર આપી રહ્યા છે. તેવામાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 6 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી.આ નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ અને અધિકારીઓને બઢતી આપવામાં આવી અને અને અધિકારીઓને વધુ પડતું કામ પણ સોંપવામાં આવી.અમદાવાદના IPS અમિત વિશ્વકર્મા, તેમના ADGP ATS અને કોન્સર્ટ સિક્યુરિટી પદ્ય યથાવત રાખવામાં આવશે.
IPS વી. ચંદ્રશેખર અમદાવાદના રેન્જ આઇજી બનાવવામાં આવે છે.નીરજ બડગુજર ને સાબરકાંઠાના SP બનાવવામાં આવ્યા છે. પ્રેમ વીરસિંહ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના AD.CP બનાવવામાં આવ્યા છે.
ચેતન્ય માંડલીક ને IPS માંથી અમદાવાદ શહેરના DCP બનાવવામાં આવ્યા છે. જગદીશ ચાવડા ની અમદાવાદ શહેર ના SP એન IB બનાવવામાં આવ્યા છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આ 6 આઇપીએસ ને બદલી કરવામાં આવી છે.
રૂપાણી સરકારે ત્રણ આઇપીએસ અધિકારીઓને ગ્રેડ પ્રમોશન આપ્યું.અને અશોકકુમાર યાદવ અને એસ.કે ગઢવી ની DIG માંથી IG નું પ્રમોશન આપવામાં આવ્યું છે.આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પોતાની જીત મેળવવા માટે આ મહત્વના ફેરફાર કર્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment