નીતા અંબાણીને સાડી પહેરાવવાના આ મહિલાએ લાખો રૂપિયા લીધા..! જાણો કોણ છે આ મહિલા…? એક વખત સાડી પહેરાવવાના લે છે એટલા રૂપિયા…

મિત્રો ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીને તો તમે જરૂર ઓળખતા હશો. મુકેશભાઈ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા કોઈકને કોઈક વાતને લઈને ચર્ચામાં રહે છે. મિત્રો ખાસ કરીને અંબાણી પરિવારની લાઈફ સ્ટાઇલ અને મોંઘા શોખ વિશે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થતી હોય છે.

Meet Dolly Jain, Indian saree draper to the stars | Friday-art-people –  Gulf News

ત્યારે આજે આપણે મુકેશભાઈ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણીની લાઈફ સ્ટાઈલ વિશે વાત કરવાના છીએ. તમને જણાવી દઈએ કે, નીતા અંબાણી ઘણી બધી એવી વસ્તુઓ વાપરે છે જેની કિંમત લાખો રૂપિયામાં છે. આજે અમે તમને આ લેખની અંદર એક મહિલા વિશે માહિતી આપવાના છીએ જેને નીતા અંબાણીને સાડી પહેરાવી હતી.

Dolly Jain: સેલિબ્રિટીઝને સાડી પહેરાવીને કરે છે લાખો રૂપિયાની કમાણી

મિત્રો તમને જણાવી દઈએ કે, નીતા અંબાણીએ આ મહિલાને સાડી પહેરાવવાના લાખો રૂપિયા આપ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે આ મહિલા..? મિત્રો આ મહિલા સમગ્ર દેશભરમાં સાડી પહેરાવવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અત્યાર સુધીમાં મહિલાએ ઘણા બધા સેલિબ્રિટીઓને સાડી પહેરાવી છે.

તેમના નામે અનેક રેકોર્ડ પણ છે આ સફળતાની શરૂઆતની વાત પણ રસપ્રદ છે.
તસવીરમાં - સ્મૃતિ ઈરાની સાથે ડોલી જૈન

સાડી પહેરાવવા માટે મહિલા લાખો રૂપિયામાં ફી લે છે. આ મહિલાનું નામ ડોલી જૈન છે. ડોલીબેનનો જન્મ બેંગ્લોરમાં થયો હતો અને બેંગ્લોરમાંથી જ પોતે સાડી પહેરાવવાનો ધંધો ચલાવે છે. ડોલી જૈને માત્ર નીતાબેન અંબાણીને જ નહીં પરંતુ પ્રિયંકા ચોપડા, દીપિકા પદુકોણ, ઈશા અંબાણી જેવા સેલિબ્રિટી અને સાડી પહેરાવી છે.

Nita Ambani Saree Draper Dolly Jain Charges Lakhs 0f Rupees; नीता अंबानींना  साडी नेसवणं एवढंच आहे काम; महिलेचं मानधन ऐकून हैराण व्हाल

એટલું જ નહીં પરંતુ જો કોઈ પણ જગ્યાએ મોટા સેલિબ્રિટીનું ફંક્શન હોય તો ત્યાં પણ તેમને સાડી પહેરાવવા માટે બોલાવવામાં આવે છે. ડોલી જૈનનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ છે. તેમને અલગ અલગ 350 રીતે સાડી પહેરાવી છે..

Why the Ambanis love this woman - Rediff.com

મિત્રો તમને જણાવી દઈએ કે તેમને માત્ર 19 સેકન્ડમાં સાડી પહેરાવવાનો રેકોર્ડ બનાવી દીધો છે. કહેવાય છે કે એક વખતે જ્યારે ડોલીબેન નીતા અંબાણીને સાડી પહેરાવા ગયા ત્યારે તેમને લાખો રૂપિયામાં સાડી પહેરાવવાની ફી લીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*