આ મહિલા વિશાળ અજગરને પોતાના ગળામાં લપેટીને કેમેરા સામે કરી રહી છે મસ્તી – જુઓ ચોંકાવનારો વીડિયો

48

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોને પ્રાણીઓ સાથેની હરકતના વિડીયો જોવા આવશે. સામાન્ય રીતે એક ઘરને જોતા જ મોટાભાગના લોકોની હવા ટાઇટ થઇ જતી હોય છે.

પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોને જોઈને તમે પણ ચોંકી જશો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક મહિલા અજગરને ગળામાં લપેટીને મસ્તી કરી રહી છે. આ ઘટનામાં નવાઈની વાત એ છે કે જ્યારે મહિલા અજગર સાથે મસ્તી કરી રહી છે ત્યારે અજગર મહિલા પર પ્રહાર કરતો નથી.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઈને લોકો ચોંકી ગયા છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલ્ડિંગ ની બહાર એક મહિલા અજગર સાથે ઊભેલી જોવા મળી રહી છે.

મહિલા કોઇપણ પ્રકારના ડર વગર અજગર સાથે એક અલગ અંદાજમાં જ મસ્તી કરી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલાના ગળામાં લપેટાયેલો અજગર કેટલો ખતરનાક અને વિશાળ છે છતાં પણ મહિલાની અજગર થી ડર લાગતો નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે મહિલા અજગર સાથે મસ્તી કરે છે. ત્યારે મહિલા હસી રહી છે. આ મહિલાની આ પ્રકારની હરકત જોઈને ઘણાં લોકો ડરી ગયા છે. અને કેટલાક લોકો તો ચોંકી ગયા છે અને પૂછી રહ્યા છે કે આવું કેવી રીતે બની શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!