આ મહિલાને ઘણા સમયથી માથાનો દુખાવો રહેતો હતો, તેથી મહિલાએ માં મોગલની માનતા માની, માનતા પૂરી થતાં મહિલા 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચી ત્યારે થયું એવું કે…

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલ અઢારે વરણની માતા કહેવાય છે,ત્યારે ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે તો માં મોગલ ભક્તોને બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય. ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે.

ત્યારે માં મોગલને અચૂક યાદ કરતા હોય છે. સાંભળ્યું છે કે આજ દિન સુધી માં મોગલ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે, ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જેમાં એક યુવતી પોતાની માનતા પૂરી થતાની સાથે જ કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચી છે.

આ કિસ્સો જાણીને તમે પણ કહેશો કે માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે માં મોગલ રાજી રાજી થઈ જાય છે. એવામાં આપણે સૌ પરિચિત છીએ કે કબરાઉધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ યુવતી પોતાની માનતા પૂરી કરવા માટે આવી હતી. એવામાં મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માતા હતી?

ત્યારે યુવતીએ જણાવ્યું હતું કે તેને ઘણા સમયથી માથાનો દુખાવો રહેતો હતો. ઘણી દવાઓ કરાવી છતાં કોઈ ફેર પડ્યો નહીં અને અંતે માં મોગલને યાદ કરીને માં મોગલની માનતા માની હતી. વિશેષમાં કહ્યું કે માં મોગલ એ યુવતીની માનતા પૂરી કરી તેના માટે એ યુવતી માં મોગલ ને 5000 રૂપિયા અર્પણ કર્યા.

એવામાં જ મણીધર બાપુએ યુવતીને આશીર્વાદ આપ્યા અને એ 5,000 માં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા કહ્યું કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેનાથી તેની માનતા પૂરી થઈ. મણીધર બાપુએ વિશેષમાં કહ્યું કે માં મોગલને કોઈ દાન ભેટની જરૂર નથી.

એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે અને આ કોઈ ચમત્કાર ન ગણતા માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે અને કહેવાય છે કે માં મોગલના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે અને માં મોગલના આશીર્વાદ લઈને હસતા મોઢે ઘરે પરત ફરતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*