આ મહિલા 73 વર્ષની ઉંમરે બે બાળકીઓને જન્મ આપીને માતા બની ગઈ… જાણો શું છે સમગ્ર કિસ્સો…

મિત્રો તમે દરરોજ સોશિયલ મીડિયા પર ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. ત્યારે આજે આપણે એવા કિસ્સાની વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જે 73 વર્ષની ઉંમરે માતા બની છે.

મહિલા 2019 માં 73 વર્ષની ઉંમરે બે બાળકોની માતા બની હતી. મહિલા 73 વર્ષની ઉંમરે આવી એફ ટેકનીક દ્વારા બે જોડિયા બાળકોની માતા બની હતી અને તે વિશ્વમાં સૌથી વધુ ઉંમરે બનેલી માતા બની ગઈ હતી.

મહિલા બંને દીકરીઓને એકલા ઉછેરી રહે છે. મહિલાના પતિનું 84 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. જ્યારે મહિલા 73 વર્ષની ઉંમરે બે દીકરીઓની માતા બની ત્યારે તે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં મહિલાની જ ચર્ચાઓ ચાલી રહી હતી. મહિલા આઇવીએફ ટેકનિકથી બે દીકરીઓની માતા બની છે. મહિલાએ જણાવ્યું હતું કે જ્યારે હું 40 વર્ષની હતી ત્યારે ડોક્ટરે કહી દીધું હતું કે તમે માતા બની શકશો નહીં.

મહિલાના લગ્ન 1962 માં થયા હતા. લગ્ન બાદ સંતાન ન થતા મહિલા ખૂબ જ દુઃખી થતી હતી. પરંતુ 2019 માં મહિલાએ હાઇવે ટેકનિકથી બે દીકરીઓને જન્મ આપીને માતા બની ગઈ હતી. દીકરીનો જન્મ થતા જ મહિલા ખૂબ જ ખુશ હતી અને પરિવારના સભ્યોમાં પણ ખુશી જોવા મળી હતી. પતિના મોત બાદ મહિલા આવે પોતાની બંને દીકરીઓનું એકલા હાથે ઉછેર કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*