દોસ્તો સુરતના એક માલધારી યુવકે નવી મોંઘી ગાડી આવે એટલી કિંમતમાં ભેંસ ખરીદી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ જગતમાં દરેક જીવને વસ્તુઓને ભગવાને અમૂલ્ય બનાવી છે અને જે વસ્તુઓનું મૂલ્ય તમે સમજી શકો તેના કરતા વધુ હોય છે
અને આજે આપણે એક એવી ભેંસ વિશે વાત કરવાની છે જેની કિંમત લાખો રૂપિયાની છે અને આ ભેંસની ખરીદી હાલમાં એક માલધારી યુવકે કરી છે. ગીરે માલધારી અને સિંહના લીધે ઓળખાય છે આ વાત તો મિત્રો સો ટકા સાચી છે અને એમાં પણ ગીરની ગાયોને ભેસ તો માલધારીઓનો અમૂલ્ય ખજાનો સમાન છે
અને આજે અમે તમને કચ્છની ભેશ વિશે વાત કરવાના છીએ જેને ખરીદવા લાખો રૂપિયા ખર્ચ્યા છે.કચ્છના ભુજ ના ઉનરીયા ગામના એક પશુપાલકની ભેંસ 5,11,000 માં વેચાણી છે અને સુરતના માલધારી આ ભેંસને ખરીદી છે. મિત્રો ભેંસની અધઃ લાખો રૂપિયામાં કિંમત ઉપજી હોય તેવો લગભગ આ પહેલો જ દાખલો હશે.
ટૂંકું મોઢું લાંબી ગરદન અને ટૂંકી પૂંછડીયા જાત્વાન કુંઢીની ખાસિયત છે. રોજ બે ટાઈમ તેવીસ લીટર જેટલું દૂધ આપે છે અને ખરેખર આ ભેજ ભલે ગીર કાંઠાની ના હોય પરંતુ કચ્છની આ ભેજ ખૂબ જ ખાસિયત વાળી છે.ભુજના કુનરીયા ના આહીર પશુપાલક ભરતભાઈ લખમણભાઇ ડાંગરની આ લાડકી ધાલુ નામની ભેંસ વિશે દલાલી કરનાર વ્યક્તિએ જણાવ્યું કે
હું 1998 થી ભેસોની દલાલી કરું છું પણ આ પહેલો દાખલો છે જેમાં આટલા બધા પૈસામાં ભેંસ વેચાણી છે અને આ ભેંસ અસલ કુંઢી ઓલાદની છે. અને બે સીંગ ગોળ વળેલી છે અને માપના આંચળ અને ટૂંકું મોઢું છે અને લાંબી ગરદન છે અને આ ઉપરાંત ટૂંકી પૂંછડી છે અને તમે તેને દોવા બેસો ત્યારે જ્યાં સુધી તમે દોહી ન લ્યો ત્યાં સુધી તે પગ પણ ઊંચા કરતી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment