ભાજપના આ દિગ્ગજ નેતાની ગુસ્સામાં જીભ લપસતા બોલી દીધું એવું કે…

Published on: 5:00 pm, Fri, 13 November 20

પાટણમાં ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસે બફાટ કર્યો હતો.પાટણ ભાજપના કાર્યક્રમમાં કોગ્રસનો વિરોધ સામે આવ્યા છે.નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પદગ્રહણ કાર્યક્રમમાં વિરોધ જોવા મળ્યો હતો.મોંઘવારી મુદ્દે ચાલુ કાર્યક્રમમાં વિરોધ જોવા મળ્યો હતો.મોંઘવારી મુદ્દે ચાલુ કાર્યક્રમમાં શાકભાજી સાથે વિરોધ કર્યો હતો.વિરોધ કરતા પ્રદેશ મંહામંત્રી કે.સી.પટેલ ગુસ્સે ભરાયા હતા. ભાજપની જીત બાદ ભાજપ માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે.

કોંગ્રેસ મહિલા કાર્યકર્તા ના વિરોધથી નેતા ભાન ભૂલ્યા હતા અને કે.સી.પટેલ બોલી ઉઠ્યા હતા કે, કોંગ્રેસ હલકા કક્ષાનું કામ કર્યું છે.ગુસ્સામાં કે.સી.પટેલ બોલવામાં બાફ્યું હતું. ગુસ્સમાં કે.સી.પટેલ પોતાની પાર્ટી ભાજપને જ ધમકી આપી દીધી છે.ભાજપનો એક પણ કાર્યક્રમ માં નહિ થવા દેવાની ધમકી આપી છે.

કોગ્રસ ની જગ્યા એ તેમણે ભાજપને ધમકી આપી દીધી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એક મોટી જીત બાદ આ એક જ શરમજનક બાબત બહાર આવી.

ગુસ્સે ભરાતાં કેસી પટેલે પોતાની જ પાર્ટીને ધમકી આપી દીધી. અને શાકભાજીના મુદ્દે થી બીજે મુદ્દે વાત ફરી ગયા આખી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!