સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ ને લઈને ભાજપના આ મહિલા દિગ્ગજ નેતાએ આપ્યું મહત્વનું નિવેદન.

206

અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ બફાટ કરવા માટે જાણીતા છે.પણ આ વખતે તેમણે ચૂંટણી પંચ પર સવાલો પેદા થાય તેવું નિવેદન આપી દેતા ખળભળાટ મચી ગયો છે.ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપની મીડિયા સેલ ની મીટીંગ યોજાઇ હતી.

જેમાં અમદાવાદના પૂર્વ મેયર બિજલ બેન પટેલ ફરીથી બફાટ કરીને ભાંગરો વાટયો હતો.ભાજપની અમદાવાદ મીડિયા સેલ ની મીટીંગ યોજાઇ હતી જેમાં પત્રકારો સાથેની વાતચીતમાં બીજલ પટેલે બફાટ કર્યો હતો.ગુજરાત રાજ્યમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે

ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર કરી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે ભાજપના મહિલા દિગ્ગજ નેતા નું નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે.

ત્યારે અમદાવાદના નાગરિકોએ જાગૃત કરવા માટે મીડિયા સેલનો મીડિયા સેલ યોજાયો છે.21 તારીખ સુધીમાં દરેક મહાનગરપાલિકા અને જિલ્લાઓ સહિત તમામ વર્ષ સુધી આ રીતે અલગ અલગ પદો આપીને.

નાગરિકો સુધી પહોંચવામાં સફળતા મળશે.જ્યારે પત્રકારોએ પૂછયું કે ચૂંટણી ક્યારે યોજાશે ત્યારે મેયર કહ્યુ કે, સંગઠનમાં મો મંડળમાં વાતચીત ચાલુ છે. ટૂંક સમયમાં અમને જાણ કરશે તમે હવે બિજલબેન ને કોણ કહે છે.

કે ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ નક્કી કરે કે ભાજપનું મોવાળી મંડળ નહિ. તેઓએ આ નિવેદનના કારણે ટીકાને પાત્ર બન્યા હતા.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ ને લઈને ભાજપના આ મહિલા દિગ્ગજ નેતાએ આપ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!